vivek meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વિવેક શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ખરુંખોટું જાણવાની શક્તિ-વિવેકબુદ્ધિ
- સભ્યતા, વિનય
- કરકસર
English meaning of vivek
Masculine
- discrimination
- judgement
- discretion
- politeness
- modesty
- etiquette
- thrift
विवेक के हिंदी अर्थ
पुल्लिंग
- देखिये 'विवेकबुद्धि'
- विनय, सभ्यता, शिष्टता