visham meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વિષમ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- (કદ, માપ, મેળ વગેરે કોઈ રીતે) અસમાન, સરખું કે સમાંતર નહિ એવું (જેમ કે, ભૂમિતિમાં ખૂણો, બાજુઓ વગેરે) ઓછુંવત્તું, ખાડા-ટેકરાવાળું, ઊંચુંનીચું
- અધરું, મુશ્કેલ
- પ્રતિકૂળ, વિરુદ્ધ
- દારુણ, ભયાનક
- એકી સંખ્યા
નપુંસક લિંગ
- એક અલંકાર જેમાં કાર્યકારણ વચ્ચે અસાધારણ યા મેળ ન ખાય એવો સંબંધ હોય છે.
English meaning of visham
Adjective
- (of size, measurement, etc.) unequal
- not parallel
- not level, undulating, uneven
- difficult, hard
- unbearable
- adverse, unfavourable
- terrible, deadly
- (of number) odd
Noun
- kind of figure of speech
