viniit meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વિનીત શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- સૌમ્ય, વિવેકી
- સુશિક્ષિત, તાલીમવાળું
- નરમ પક્ષનું, ‘લિબરલ’
- હાઈસ્કૂલ કે વિનયમંદિરનો અભ્યાસક્રમ પાસ કરી ગયેલું, ‘મેટ્રિક’
- હંગામી
English meaning of viniit
Adjective
- modest, humble
- mild, courteous
- moderate, liberal
- who has matriculated
- educated
विनीत के हिंदी अर्थ
विशेषण
- विनीत, नम्र, विनयी
- सुशिक्षित
- उदार दल का, 'लिबरल'
- जिसने हाईस्कूल या 'विनयमंदिरकी' शिक्षा पूरी की हो, 'मैट्रिक्युलेट'
- उस कक्षा का
