વિમર્શ શબ્દનો ગુજરાતી અર્થ |vimarsh meaning in Gujarati | Rekhtagujarati

vimarsh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વિમર્શ

vimarsh विमर्श
  • અથવા : વિમર્ષ
  • favroite
  • share

વિમર્શ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • વિચાર, આલોચન, સમીક્ષા
  • અસંતોષ, અધીરતા
  • સંશય
  • અણધાર્યો બનાવ કે આપત્તિથી નાટકના વસ્તુના ફલિત થતા જતા વિકાસમાં થતો ફેરફાર, નાટકની પાંચ સંધિઓમાંનો એક

English meaning of vimarsh


Masculine

  • thought
  • criticalnotice, review
  • discontent
  • impatience
  • doubt, hesitation
  • turn in the development of a drama owing to unforeseen event or calamity
  • deliberation

આપને આ પણ વાંચવું ગમશે