Online Gujarati Dictionary, Meaning of Gujarati words

vikram meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વિક્રમ

vikram विक्रम
  • favroite
  • share

વિક્રમ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • વીરતા, પરાક્રમ, બહાદુરી, શૌર્ય
  • ઉજ્જૈનનો એક પ્રસિદ્ધ રાજા, વિક્રમ સંવત પ્રવર્તાવનાર

નપુંસક લિંગ

  • પગલું
  • વિશિષ્ટ સિદ્ધિ- પ્રાપ્તિ, નોંધપાત્રતા

English meaning of vikram


Masculine

  • heroism, valour
  • Vikramaditya, famous king of ancient India (વિક્રમાદિત્ય)

विक्रम के हिंदी अर्थ


पुल्लिंग

  • विक्रम, वीरता
  • विक्रमादित्य राजा

नपुंसक लिंग

  • विक्रम, कदम

આપને આ પણ વાંચવું ગમશે