vikarN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વિકર્ણ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- દુર્યોધનનો ભાઈ
- ચતુષ્કોણના સામસામેના ખૂણાને જોડતી સીધી રેખા, ‘ડિસ્ટ્રિબ્યુશન’
English meaning of vikarN
Masculine
- diagonal
સંજ્ઞા, પુલ્લિંગ
Masculine