વિકલ્પ શબ્દનો ગુજરાતી અર્થ |vikalp meaning in Gujarati | Rekhtagujarati

vikalp meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વિકલ્પ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • તર્કવિતર્ક
  • અનિશ્ચય, સંદેહ
  • ચાલી શકે તેવી ઘણી વસ્તુઓમાંથી ગમે તે એક લેવાની છૂટ હોવી તે, તેવી વસ્તુ
  • વિપરીત કે વિરુદ્ધ કલ્પના કે વિચાર
  • ઐચ્છિક વિષય
  • સમાધિનો પ્રકાર
  • doubt, suspicion, indecision
  • alternative, option
  • contrary thought or idea

આપને આ પણ વાંચવું ગમશે