vikaar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વિકાર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ફેરફાર, પરિવર્તન, વિકૃતિ
- શારીરિક કે માનસિક બગાડ
- ‘વૅરિયેશન’
English meaning of vikaar
Masculine
- change (of form or nature)
- physical or mental deterioration
- disease, disorder
- passion
- (mathematics) variation