viirDo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વીરડો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- નદી કે તળાવના સૂકા ભાગમાં પાણી માટે ખોદેલો ખાડો
English meaning of viirDo
Masculine
- pit, spring, dug in the bed of river for water
वीरडो के हिंदी अर्थ
पुल्लिंग
- नदी या तालाब के जलविहीन भाग में पानी के लिए बनाया हुआ गड्ढा
