Online Gujarati Dictionary, Meaning of Gujarati words

vidhaan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વિધાન

vidhaan विधान
  • favroite
  • share

વિધાન શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • વિધિ, રીત
  • શાસ્ત્રાજ્ઞા
  • ક્રિયા કે કથન કરવું તે
  • સેવા
  • ઉપાય
  • હાથીને માટે કરેલો લાડુ
  • નિયમ, ધારો, કાયદો

English meaning of vidhaan


Noun

  • prescribed rite
  • manner, method
  • scriptural injunction
  • act
  • service
  • remedy
  • sweet ball made for elephant
  • rule, regulation
  • law

विधान के हिंदी अर्थ


नपुंसक लिंग

  • विधि, काम करने का ढंग, रीति, विधान
  • शास्त्राज्ञा, विधि
  • क्रिया, विधि
  • सेवा
  • उपाय, साधन, विधान
  • हाथी के लिए बनाया हुआ लड्डु, विधान

આપને આ પણ વાંચવું ગમશે