vi meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વિ શબ્દનો ગુજરાતી અર્થ
- એક ઉપસર્ગ, જુદાઈ, તફાવત વિરોધ કે ઊલટાપણું દર્શાવે છે. દા.ત. વિજોગ, વિરોધ, વિપુલતા કે વિશેષતા બતાવે દા.ત. વિવેક, વિનાશ
- બહુવ્રીહિ સમાસમાં ‘વગરનું’, ‘વિગત’ એવા અર્થમાં આવે. દા.ત. વિધુર
English meaning of vi
Prefix
- denotes separation, dif- ference, opposition, contrariness (e.g. વિયોગ), plenitude, speciality (c.g. વિનાશ), devoid of (in a Bahuvrihi compd. e.g. વિજન)