વેદ શબ્દનો ગુજરાતી અર્થ |ved meaning in Gujarati | Rekhtagujarati

ved meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વેદ

ved वेद
  • favroite
  • share

વેદ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • જ્ઞાન
  • શાસ્ત્રીય જ્ઞાન
  • હિંદુઓનું સૌથી પ્રાચીન ધર્મપુસ્તક (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ)
  • ચારની સંજ્ઞા

English meaning of ved


Masculine

  • knowledge
  • knowledge of of the shastras (scriptures)
  • systematized knowledge, science
  • Veda, the oldest sacred books of the Hindus: ઋગ્વેદ, ચન્નુર્વેદ સામવેદ and અથર્વવેદ

वेद के हिंदी अर्थ


पुल्लिंग

  • वेद, ज्ञान
  • यथार्थ ज्ञान, वेद
  • आर्यों का सबसे प्राचीन धर्मग्रंथ, वेद
  • चार की संख्या, वेद

આપને આ પણ વાંચવું ગમશે