vaT meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વટ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- વડનું ઝાડ, વડલો
વિશેષણ
- મુખ્ય, બધા માટેનું
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ટેક, પણ
- આબરૂ, પ્રતિષ્ઠા
- ધીરધાર કરવી તે
- ધીરધાર થતી હોય તે બજાર. ઉદા. નાણાવટ
- હોવાપણું એવો ભાવ બતાવતો પ્રત્યય. ઉદા. ઘરવટ
સંજ્ઞા, પુલ્લિંગ
- રોફ
સંજ્ઞા, પુલ્લિંગ
- એક ઇજનેર
- (તેના નામ પરથી) વીજળીશક્તિનો માપવાનો એકમ (પદાર્થ વિજ્ઞાન)
English meaning of vaT
Masculine
- Indian fig-tree, banyan trec
Adjective
- chief
- meant for all
Feminine
- resolve
- honour, self-respect
- reputation, dignity
- credit
- (business of) lending money
- market where money-transactions are done (c.g. નાણાવટ)
- termination indicating the sense of being (e.g. ઘરવટ)
Masculine
- pomp, awe
वट के हिंदी अर्थ
विशेषण
- मुख्य, सबका
स्त्रीलिंग
- टेक , संकल्प, प्रतिज्ञा
- आबरू
- महाजनी, साहूकारी
- वह स्थान जहाँ लेन-देन का काम चलता हो, साहूकारा, उदा० ‘नाणावट'
- होने का भाव बतानेवाला प्रत्यय, उदा० 'घरवट'
पुल्लिंग
- रोब, प्रभाव, शान
