વસો શબ્દનો ગુજરાતી અર્થ |vaso meaning in Gujarati | Rekhtagujarati

vaso meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વસો

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • વીઘાનો વીસમો ભાગ
  • સવાપાંચ હાથ
  • સો કે વીસનો અનુક્રમે સોમો કે વીસમો અંશ
  • ઇજ્જત, આબરૂ, પ્રતિષ્ઠા
  • a measure of land, one twentieth part of a bigha
  • five and à quarter cubits
  • hundred th or twentieth part of a hundred or score
  • credit
  • reputation
  • बीघे का बीसवाँ भाग, बिस्वा
  • सवा पाँच हाथ (मान)
  • सौ या बीस का अनुक्रम में सौवाँ या बीसवाँ भाग
  • आबरू

આપને આ પણ વાંચવું ગમશે