varNsankar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વર્ણસંકર શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ભિન્ન વર્ણનાં સ્ત્રીપુરુષથી ઉત્પન્ન થયેલું
- વ્યભિચારથી ઉત્પન્ન થયેલું
સંજ્ઞા, પુલ્લિંગ
- તેવો માણસ
English meaning of varNsankar
Adjective, Masculine
- confusion of castes through intermarriage or adultery
- (person) born of parents of different classes, or of adultery
वर्णसंकर के हिंदी अर्थ
विशेषण
- वर्णसंकर, दोग़ला
- व्यभिचार से उत्पन्न, हरामी
पुल्लिंग
- ऐसा आदमी, वर्णसंकर