વર્ણન શબ્દનો ગુજરાતી અર્થ |varNan meaning in Gujarati | Rekhtagujarati

varNan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વર્ણન

varNan वर्णन
  • favroite
  • share

વર્ણન શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • વર્ણવવું કે વર્ણવેલું તે, બયાન, નિરૂપણ, આલેખન
  • (લાક્ષણિક) પ્રશંસા

English meaning of varNan


Noun

  • account, description
  • praise

આપને આ પણ વાંચવું ગમશે