varaap meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વરાપ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- તલપ, આતુરતા
- વરસાદ આવી ગયા બાદ થોડા દિવસ ઉઘાડ નીકળતાં પાણી ચુસાઈ જાય છે, તેવી જમીનની સ્થિતિ
- ફુરસદ, નવરાશ
English meaning of varaap
Feminine
- impulse, eager desire, (to satisfy a bad habit)
- fit state (of soil) for sowing
- leisure, respite
वराप के हिंदी अर्थ
स्त्रीलिंग
- उत्कट इच्छा, तीव्र लालसा, तलब
- जमीन की वह स्थिति जिसमें वर्षा के बाद बादल फटने पर पानी सूख जाता है और वह जोतने योग्य होती है
- फ़ुरसत