vallabh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વલ્લભ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- પ્રિય, વહાલું
સંજ્ઞા, પુલ્લિંગ
- પતિ, સ્વામી
- વલ્લભાચાર્ય-
English meaning of vallabh
Adjective
- dear, beloved
Masculine
- darling
- lover
- husband
- Vallabhacharya, well-known Vaishnava teacher and founder of a sect