વળગણ શબ્દનો ગુજરાતી અર્થ |valgaN meaning in Gujarati | Rekhtagujarati

valgaN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વળગણ

valgaN वळगण
  • favroite
  • share

વળગણ શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • નિસબત, સંબંધ
  • (ભૂતપ્રેતનું) વળગવું તે
  • (લાક્ષણિક) ભૂતપ્રેત
  • વળગેલું કામ કે માણસ
  • લપ, ઉપાધિ

English meaning of valgaN


Adjective

  • possession by ghost or evil spirit
  • evil spirit, ghost
  • concern, connection
  • work or person clinging to oneself
  • illicit sexual relations

वळगण के हिंदी अर्थ


नपुंसक लिंग

  • (भूत का) लगना, भूतावेश, प्रेतबाधा
  • निस्वत, लगाव, वास्ता, सरोकार
  • भूतप्रेत
  • साथ लगा हुआ काम या व्यक्ति
  • अवैध संबंध

આપને આ પણ વાંચવું ગમશે