vahiivaT meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વહીવટ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- કારભાર, કારોબાર, બંદોબસ્ત
- પદ્ધતિ, શિરસ્તો
- લેવડ-દેવડ, પ્રસંગ, સંબંધ
English meaning of vahiivaT
Masculine
- administration
- management
- usage, practice
- intercourse
- mutual dealings
- connection
वहीवट के हिंदी अर्थ
पुल्लिंग
- संचालन, कारबार, प्रबंध
- प्रथा, परिपाटी, पद्धति, रीति-रिवाज
- लेन-देन, संबंध