vahem meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વહેમ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- શક, સંદેહ
- ભ્રમ, ખોટી માન્યતા, ભ્રાંતિ
English meaning of vahem
Masculine
- doubt, suspicion
- superstition
- misapprehension. (વહેમ આવવો, વહેમ ખાવો, વહેમ પડવો, etc.)
वहेम के हिंदी अर्थ
पुल्लिंग
- वहम, शक, संदेह
- भ्रम, ग़लत खयाल, वहम