વડ શબ્દનો ગુજરાતી અર્થ |vaD meaning in Gujarati | Rekhtagujarati

vaD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વડ

vaD वड
  • favroite
  • share

વડ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • એક ઝાડ, વટ
  • વડું
  • સમાસમાં વપરાતું રૂપ. જેમ કે, વડસાસુ

English meaning of vaD


Masculine

  • Indian fig-tree, banyan tree

Adjective

  • big, great, senior (form of વડું used in compd.)

वड के हिंदी अर्थ


पुल्लिंग

  • बड़, बरगद

विशेषण

  • बड़ा

આપને આ પણ વાંચવું ગમશે