વાસી શબ્દનો ગુજરાતી અર્થ |vaasii meaning in Gujarati | Rekhtagujarati

vaasii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વાસી

vaasii वासी
  • favroite
  • share

વાસી શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • આગલા દિવસનું, વધારે વખત રહેવાથી બગડી ગયેલું (રાંધેલું વગેરે)
  • બીજા દિવસનું, ઊતરતું. જેમ કે, ઇદ, ઉતરાણ, વાત વગેરે
  • રહીશ, વતની

English meaning of vaasii


Adjective

  • (usu. at end of compd.) resident (of). e. g. નગરવાસી (f. વાસિની)

Adjective

  • of the previous day
  • stale, gone bad
  • of the following day
  • inferior

वासी के हिंदी अर्थ


विशेषण

  • बासी (खाना, फल आदि)

આપને આ પણ વાંચવું ગમશે