vaam meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વામ શબ્દનો ગુજરાતી અર્થ
પુલ્લિંગ, સ્ત્રીલિંગ
- બે હાથ પહોળા કરતાં છાતી સાથે થતી લંબાઈનું માપ, વાંભ
વિશેષણ
- સુંદર
- ડાબું
- ઊલટું, પ્રતિકૂળ
- અધમ, નીચ
English meaning of vaam
Feminine
- (poetical) seeવામા
Masculine, Feminine
- length between the extremities of both hands extended
- measure of length equal to six feet, fathom
Adjective
- beautiful
- left
- reverse, ill-bred, low, unfavourable
- mean
वाम के हिंदी अर्थ
पुल्लिंग, स्त्रीलिंग
- लंबाई की एक नाप जो दो हाथ फैलाकर छाती समेत होती है
विशेषण
- सुंदर, वाम, बाम
- बायाँ, वाम
- विरुद्ध , प्रतिकूल, वाम
- अधम, नीच, वाम