vaal meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
વાલ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ત્રણ રતી જેટલું તોલ
સંજ્ઞા, પુલ્લિંગ, બહુવચન
- એક કઠોળ
સંજ્ઞા, પુલ્લિંગ
- નળ વગેરેની અંદર રાખેલો એક બાજુથી ઊંચો થઈ શકે તેવો પડદો, હવા કે પ્રવાહી પાછું ન પડે તે માટે નાનો પડદો
- માનવ-હૃદયમાં આવેલો ભાગ
English meaning of vaal
Masculine
- one-thirtieth part of tola (.388 gm.)
Masculine
- kind of pulse or bean, doliches lablab
Masculine
- valve
वाल के हिंदी अर्थ
पुल्लिंग
- तीन रत्ती के बराबर की एक तौल, परिमाण
पुल्लिंग, बहुवचन
- एक द्विदल, सेम
पुल्लिंग
- कपाटी, 'वाल्व'