વાડો શબ્દનો ગુજરાતી અર્થ |vaaDo meaning in Gujarati | Rekhtagujarati

vaaDo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વાડો

vaaDo वाडो
  • favroite
  • share

વાડો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ઘર પછવાડે આંતરેલી ખુલ્લી જગ્યા
  • બકરાં, ઘેટાં પૂરવાની જગ્યા
  • મહોલ્લો
  • સંડાસ
  • (લાક્ષણિક) તડ, પક્ષ

English meaning of vaaDo


Masculine

  • enclosure, compound, behind house
  • pen or fold for sheep and goats
  • street
  • latrine
  • party, faction

वाडो के हिंदी अर्थ


पुल्लिंग

  • घर का घिरा हुआ पिछवाड़ा, अहाता, बाड़ा
  • बाड़ा, पशुशाला
  • पाड़ा, मोहल्ला
  • संडास
  • [ला.] दल, तड़, पक्ष

આપને આ પણ વાંચવું ગમશે