Online Gujarati Dictionary, Meaning of Gujarati words

vaaDii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વાડી

vaaDii वाडी
  • favroite
  • share

વાડી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • બાગ, બગીચો
  • ફળઝાડનું ખેતર (રહેવાની સગવડ સાથેનું)
  • ફૂલ ગૂંથીને કરેલો શણગાર
  • નાતવરા વગેરે માટે બાંધેલી જગ્યા
  • મહોલ્લો, પોળ
  • (લાક્ષણિક) પરિવાર, કુટુંબકબીલો

English meaning of vaaDii


Feminine

  • garden
  • orchard (with cottage attached)
  • decorative network of flowers
  • building with large square in the middle meant for caste functions (dinners, etc.)
  • small street
  • (figurative) the whole family

वाडी के हिंदी अर्थ


स्त्रीलिंग

  • बाग़, फुलवारी, बाड़ी
  • फूलों की चादर या उनकी सजावट
  • बिरादरी के भोज आदि के लिए बिरादरी की ओर से बनाया हुआ चौकवाला मकान, बाड़ी
  • छोटा मुहल्ला या पाड़ा

આપને આ પણ વાંચવું ગમશે