u.unDu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઊંડું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- સપાટીથી નીચે ઊતરતું
- છીછરું નહિ એવું, ઘેરું
- અંદરથી લાંબું, દૂર સુધી અંદર ને અંદર વિસ્તરતું
- ઘાડું, ગીચ (જેમ કે, વન)
- ગહન, ગંભીર, ન પામી શકાય એવું
English meaning of u.unDu.n
Adjective
- deep, not shallow
- low lying
- extending over a long distance inwards
- deep, thick (e.g. forest)
- (figurative)deep, unfathomable, mysterious, incomprehensible
ऊंडुं के हिंदी अर्थ
विशेषण
- सतह से नीचा, नीचा
- उथला का उलटा, गहरा
- भीतर से लंबा, दूर तक अंदर ही अंदर चला गया हो ऐसा
- घना (बन )
- गंभीर, गहन, जिसके मनकी थाह न लगे [ला.]
अव्यय
- ऊँहूँ, इनकार या हठसूचक उद्गार
