ઉત્થાન શબ્દનો ગુજરાતી અર્થ |utthaan meaning in Gujarati | Rekhtagujarati

utthaan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઉત્થાન

utthaan उत्थान
  • favroite
  • share

ઉત્થાન શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • ઊઠવું-ઊભા થવું તે
  • ઊગવું તે
  • ઉદય, જાગૃતિ
  • ઉત્સાહ, નિરાશા છોડી ફરીફરી પ્રયત્ન કરવો તે
  • ટેકો, મદદ

English meaning of utthaan


Noun

  • getting up
  • rising
  • awakening, rising
  • enthusiasm
  • renewed effort
  • support, help

उत्थान के हिंदी अर्थ


नपुंसक लिंग

  • उत्थान
  • उदय
  • उन्नति, जागृति
  • उत्साह, हौसला
  • सहायता

આપને આ પણ વાંચવું ગમશે