utsarg meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઉત્સર્ગ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- તજી દેવું તે, ત્યાગ
- સમર્પણ
- શરીરમાંથી મળમૂત્રાદિ કાઢવાં તે
- (વ્યાકરણ) સામાન્ય લાગુ પડતો કાયદો કે નિયમ (અપવાદથી ઊલટું)
English meaning of utsarg
Masculine
- giving up
- dedication
- renunciation
- throwing out waste matter from the body, excretion
- rule or law applying generally