ઉત્પન્ન શબ્દનો ગુજરાતી અર્થ |utpann meaning in Gujarati | Rekhtagujarati

utpann meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઉત્પન્ન

utpann उत्पन्न
  • favroite
  • share

ઉત્પન્ન શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • જન્મેલું
  • નીપજેલું, બનેલું
  • ઊગેલું
  • પેદાશ, નીપજ
  • કમાઈ
  • નફો

English meaning of utpann


Adjective

  • born
  • produced
  • formed
  • risen, grown (up)

Noun

  • produce
  • earnings
  • profit

उत्पन्न के हिंदी अर्थ


विशेषण

  • उत्पन्न, जनमा हुआ
  • उपजा हुआ, बना हुआ
  • उगा हुआ

नपुंसक लिंग

  • पैदावार, उपज
  • कमाई
  • नफ़ा, लाभ

આપને આ પણ વાંચવું ગમશે