Online Gujarati Dictionary, Meaning of Gujarati words

upsarg meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઉપસર્ગ

upsarg उपसर्ग
  • favroite
  • share

ઉપસર્ગ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • રોગ, માંદગી
  • આત. ઈજા
  • અપશુકન, મરચિહ્ન
  • દેવ અને મનુષ્ય વગેરે તરફની કનડગત (જૈન)
  • (વ્યાકરણ) ધાતુઓ કે ધાતુ ઉપરથી બનેલા નામોની આગળ જોડાતો તથા તેમના મૂળ અર્થમાં વિશેષતા આણતો શબ્દ કે અવ્યય

English meaning of upsarg


Masculine

  • (grammar) prefix
  • trouble
  • calamity, illness
  • evil omen
  • sign or symptom of death

આપને આ પણ વાંચવું ગમશે