uppad meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઉપપદ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- પૂર્વે બોલાયેલો અથવા આગળ મુકાયેલો શબ્દ
- સમાસનો પહેલો શબ્દ
- ઉપાધિ, અટક
English meaning of uppad
Noun
- word spoken or written before another word, article
- first word of a compound
- title
- surname