ઉપગ્રહ શબ્દનો ગુજરાતી અર્થ |upgrah meaning in Gujarati | Rekhtagujarati

upgrah meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઉપગ્રહ

upgrah उपग्रह
  • favroite
  • share

ઉપગ્રહ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • મુખ્ય ગ્રહની આસપાસ ફરનારો ચંદ્ર જેવો નાનો ગ્રહ
  • આકાશમાં આવેલા નાના ગ્રહોમાંનો દરેક (ધૂમકેતુ, રાહુ, કેતુ વગેરે ઉપગ્રહો કહેવાય છે.)

English meaning of upgrah


Masculine

  • secondary planet
  • satellite

આપને આ પણ વાંચવું ગમશે