ઉપાય શબ્દનો ગુજરાતી અર્થ |upaay meaning in Gujarati | Rekhtagujarati

upaay meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઉપાય

upaay उपाय
  • favroite
  • share

ઉપાય શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ઇલાજ, યુક્તિ
  • સાધન, રસ્તો
  • ચિકિત્સા, ઉપચાર પ્રયોગ
  • આરંભ, શરૂઆત

English meaning of upaay


Masculine

  • remedy
  • device, contrivance
  • means, way
  • medical treatment
  • use, application
  • beginning

આપને આ પણ વાંચવું ગમશે