unmiilan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઉન્મીલન શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- આંખોનું ઊઘડવું તે, જાગૃત થવું તે
- ખીલવું-વિકસવું તે
- મુકત થવું (ગ્રહણમાંથી)
English meaning of unmiilan
Noun
- opening of the eyes, waking
- opening or budding of flowers
- unfolding, opening
- liberation of an eclipsed planet
