ughaaD meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઉઘાડ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- આકાશ વાદળાં વિનાનું થઈ તકડો નીકળે તે
- ઉદય, લાભ
English meaning of ughaaD
Masculine
- fair weather
- cessation of rain
- clearing up (of the sky)
- sunshine
- (figurative) rise
- gain, profit
- advance
उघाड के हिंदी अर्थ
पुल्लिंग
- बादलों का हट जाना, आकाश का खुलना
- भाग्य का उदय, लाभ [ला.]