ઉદ્ઘાટન શબ્દનો ગુજરાતી અર્થ |udghaaTan meaning in Gujarati | Rekhtagujarati

udghaaTan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઉદ્ઘાટન

udghaaTan उद्घाटन
  • favroite
  • share

ઉદ્ઘાટન શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • ખોલવું તે, કૂંચીથી ઉઘાડવું તે
  • સ્પષ્ટ કરવું-સમજાવવું તે
  • ઉઘાડવાનું સાધન (કૂંચી વગેરે)
  • રેંટ

English meaning of udghaaTan


Adjective

  • opening
  • unlocking
  • exposition, explanation
  • means of opening or unlocking (key. etc.)
  • water-wheel

उद्घाटन के हिंदी अर्थ


नपुंसक लिंग

  • उद्घाटन, खोलना
  • स्पष्ट करना, समझाना
  • खोलने का साधन (कुंजी वग़ैरह)
  • रहँट

આપને આ પણ વાંચવું ગમશે