ઉદ્દેશ શબ્દનો ગુજરાતી અર્થ |uddesh meaning in Gujarati | Rekhtagujarati

uddesh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઉદ્દેશ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • હેતુ, ધારણા, ઇરાદો
  • ઉલ્લેખ, નામ દઈ બતાવવું-કહેવું તે
  • ઉદાહરણ
  • પ્રશ્ન-વિચાર, તપાસ, શોધન
  • (ન્યાયશાસ્ત્ર) ચર્ચવા કે સમજાવવાના પક્ષ કે વાદનું સ્વરૂપ
  • intention, object
  • mention, calling by name
  • example
  • consideration of a question or problem
  • inquiry
  • searching
  • (philosophy) the enunciation of a thing by its name (which is to be further discussed and explained)
  • उद्देश, हेतु, इरादा

આપને આ પણ વાંચવું ગમશે