ઉડાઉ શબ્દનો ગુજરાતી અર્થ |uDaa.u meaning in Gujarati | Rekhtagujarati

uDaa.u meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઉડાઉ

uDaa.u उडाउ
  • favroite
  • share

ઉડાઉ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ખોટે માર્ગે પૈસા ખરચનાર, નકામા પૈસા ખરચનાર
  • અદૂરદર્શી
  • મુદ્દા વિનાનું, અધરિયું

English meaning of uDaa.u


Adjective

  • causing to fly, flying
  • (of reply) evasive
  • extravagant

उडाउ के हिंदी अर्थ


विशेषण

  • उड़ाऊ, फ़जूलखर्च

આપને આ પણ વાંચવું ગમશે