udaatt meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઉદાત્ત શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ઉચ્ચ, ઉન્નત
- ઉદાર, સખી દિલનું, દાતાર
- ઊંચા સ્તરવાળું
- સ્વરના ત્રણ ભેદોમાંનો પ્રથમ (ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત)
English meaning of udaatt
Adjective
- high, lofty
- noble, liberal, generous
Masculine
- one-the first-of the three varieties of vowel sounds