tuu.ii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તૂઈ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- તોઈ, ફીત
- એક જાતનું પંખી
- ઉજાણી.
- પોપટના જેવું બોલનારી પક્ષીની એક જાત.
- રણશિંગને મળતું એક વાદ્ય.
- નાની કોર ઉપર મૂકવાની જરીની દોરી, ફીત, તોઈ
English meaning of tuu.ii
Feminine
- lace, gold or silver lace
- ribbon
- kind of bird
