તુંડ શબ્દનો ગુજરાતી અર્થ |tunD meaning in Gujarati | Rekhtagujarati

tunD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તુંડ

tunD तुंड
  • અથવા : તુંદું, તુંદ, તુંડું
  • favroite
  • share

તુંડ શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • મુખ, મોં
  • ચાંચ
  • સૂંઢ

વિશેષણ

  • ચડાઉ, તુમાખી, ઉદ્ધત, ઉતાવળિયા ગરમ સ્વભાવનું

  • માથું,
  • મોઢું.
  • ચાંચ.
  • સૂંઢ.
  • (લાક્ષણિક અર્થ) મગજ, ભેજું.

  • જુઓ 'તુંદ.'

English meaning of tunD


Noun

  • mouth, face
  • beak, bill
  • trunk (of elephant)

Adjective

  • arrogant, in- flated
  • irascible, rude, impudent

तुंड के हिंदी अर्थ


विशेषण

  • तुंद, मिज़ाजी, उद्धत

આપને આ પણ વાંચવું ગમશે