trishikh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ત્રિશિખ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ત્રિશૂલ
- (ત્રણ ટોચવાળો) તાજ, મુગટ, કલગી
- કોણી અને ખભા વચ્ચેનો હાથનો એક સ્નાયુ, ‘ટ્રાઇસૅપ’
- ; ત્રિ-શિર (ન.) [સં, त्रि-शिरस् ત્રણ ટોચવાળું સુશોભન (તાજ, મુગટ વગેરે).
- ત્રિશૂળ
- કોણી અને ખભા વચ્ચેનો હાથનો એક સ્નાયુ, 'ટ્રાઇ-સેપ'
English meaning of trishikh
Noun
- trident
- crown, crest, with three peaks
- one of the muscles of the arm between shoulder and elbow, triceps