tridanD meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ત્રિદંડ શબ્દનો ગુજરાતી અર્થ
- વાગ્દંડ, મનોદંડ અને કાયાદંડ એ પ્રકારના ત્રણ સંયમ ધારણ કર્યાની નિશાનીરૂપ સંન્યાસીનો દંડ
English meaning of tridanD
Noun, Masculine
- sannyäsi's staff (દંડ) symbolizing the three controls of speech, mind and body
