તોરો શબ્દનો ગુજરાતી અર્થ |toro meaning in Gujarati | Rekhtagujarati

toro meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તોરો

toro तोरो
  • favroite
  • share

તોરો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • છોગું, પાલવ, શિરપેચ
  • પાઘડીનો કસબ
  • ફૂલનો ગોટો-કલગી

સંજ્ઞા, પુલ્લિંગ

  • તોર, મિજાજ, દમામ

  • લાવણીનો એક ભેદ. (સંગીત.)

  • પાઘડીના છેડાનો કસબ.
  • ફૂલોનો બનાવેલો દાંડીવાળો ગુચ્છો, ગજરો

English meaning of toro


Masculine

  • plume, crest
  • border of sari
  • tassels of silk and gold threads at end of turban
  • nosegay, bouquet
  • a variety of lāvani

Masculine

  • see તોર
  • haughtiness
  • pomp

तोरो के हिंदी अर्थ


पुल्लिंग

  • टोपी या पगड़ी का फुंदना, तुर्रा
  • पगड़ी का कलाबत्तूवाला छोर, चिल्ला
  • बँधे हुए फूलों का गुच्छा, तुरी, गुलदस्ता

આપને આ પણ વાંચવું ગમશે