ટોપ શબ્દનો ગુજરાતી અર્થ |Top meaning in Gujarati | Rekhtagujarati

Top meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ટોપ

Top टोप
  • favroite
  • share

ટોપ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • લોઢાની લશ્કરી ટોપી
  • વરસાદ વખતે ઓઢવાની બનાતની ટોપી
  • મોટી છત્રી
  • રાંધવાનું મોટું તપેલું
  • બિલાડીનો ટોપ

English meaning of Top


Masculine

  • helmet
  • kind of cap worn in the rain
  • big umbrella
  • large cooking vessel
  • of brass or copper
  • mushroom

टोप के हिंदी अर्थ


पुल्लिंग

  • टोप
  • बारिश में पहनने की बनातकी टोपी
  • बड़ा छाता
  • पकाने का बड़ा पतीला
  • कुकुरमुत्ता

આપને આ પણ વાંચવું ગમશે