તોડ શબ્દનો ગુજરાતી અર્થ |toD meaning in Gujarati | Rekhtagujarati

toD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તોડ

toD तोड
  • favroite
  • share

તોડ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • નિકાલ, ફડચો, ફેંસલો, ઉકેલ, નિર્ણય, ઉપાય
  • સોગટામાં સામાની સોગટી પહેલી મારવામાં આવે છે તે, કે જે પછી પોતાની સોગટી ઘરમાં લઈ જઈ શકાય

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • પગના માંસલ ભાગમાં થતી પીડા, કળતર

  • દાવમાં સામાની સોગઠી મારવાની ક્રિયા.
  • (લાક્ષણિક અર્થ) ઉકેલ, નિર્ણય, ફેંસલો, 'કૉમ્પ્રોમાઇઝ' (મન. રવ.).
  • ઉપાય.

  • તૂટ, ત્રૂટ, કળતર

English meaning of toD


Feminine

  • settlement
  • decision
  • (in the game of સોગટો). prior killing of opponent's piece, enabling one to take his pieces home

तोड के हिंदी अर्थ


नपुंसक लिंग

  • टिड्डी

स्त्रीलिंग

  • पिंडली में होनेवाली पीड़ा

पुल्लिंग

  • निकाल, फ़ैसला, हल

આપને આ પણ વાંચવું ગમશે