તો શબ્દનો ગુજરાતી અર્થ |to meaning in Gujarati | Rekhtagujarati

to meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તો

to तो
  • favroite
  • share

તો શબ્દનો ગુજરાતી અર્થ


અવ્યય

  • ‘જો’ સાથે કે એકલું, શરતી વાકયમાં વપરાય છે. ઉદા. જો આવશે, તો જઈશું
  • ‘તોપણ’ના અર્થમાં
  • ‘તો પછી’ના અર્થમાં
  • ‘બીજું કાંઈ નહીં, તો આટલું તો’ એ અર્થમાં
  • ભાર મૂકવા માટે

  • જો'નું સાપેક્ષ.
  • ત્યારે

  • વાંધો' કે 'તોપણ'ના અર્થમાં (હું તો આવીશ.).
  • તો પછી'ના અર્થમાં (તો જા.). (3) 'આટલું માત્ર'ના અર્થમાં (આવજો તો ખરા.)
  • નિશ્ચયાથક (છે તો ખરા)

English meaning of to


  • then (used in conditional clause after 'if'. if...then)

Adverb

  • indeed, verily
  • certainly
  • of course. તો is also used to emphasize a thing, e.g. ખા તે ખરો

तो के हिंदी अर्थ


अव्यय

  • तो, अगर, यदि
  • फिर भी

अव्यय

  • किसी शब्द पर जोर देने के लिए इसका प्रयोग किया जाता है, तो, तव, उदा० 'तो तुं जा', 'बेस तो खरो'

આપને આ પણ વાંચવું ગમશે