તિથિ શબ્દનો ગુજરાતી અર્થ |tithi meaning in Gujarati | Rekhtagujarati

tithi meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તિથિ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • હિંદુ મહિનાનો દિવસ, મિતિ
  • સંવત્સરીનો દિવસ
  • કાર્ત્તિક વગેરે હિંદુ મહિનાઓનો તે તે દિવસ, મિતિ.
  • (લાક્ષણિક અર્થ) શ્રાદ્ધની કે સાંવત્સરિક(છમછરી)ની મિતિ
  • day of month according to Hindu calendar, lunar day
  • one-thirtieth part of a whole lunation
  • date
  • anniversary

આપને આ પણ વાંચવું ગમશે